‘જીવન અંજલિ થાજો’ કાવ્યના કવિ દરેક સ્પંદને શું ઈચ્છે છે ?
- A.ઈશ્વરનું સાંનિધ્ય
- B.ઈશ્વરના નામનું રટણCorrect
- C.ઈશ્વરનાં દર્શન
- D.સુખ અને સમૃદ્ધિ
Board exam · Gujarati · 2018
62 questions · No login required
Answers and solutions are AI-generated — please cross-check with your study materials.
‘જીવન અંજલિ થાજો’ કાવ્યના કવિ દરેક સ્પંદને શું ઈચ્છે છે ?
‘જીવમાં જીવ આવ્યો’ કૃતિમાં શેના દ્વારા સૃષ્ટિ બદલાયેલી લાગે છે ?
ગિરિધરનાં ગુણ, દર્શન થકી શું થાય છે ?
નીચેના વિધાનોમાં કયું વિધાન ‘હાથ મેળવીએ’ કાવ્યાંશને બંધબેસતું નથી ?
‘તે બેસે અહીં’ કાવ્ય દ્વારા પોતાનો બીજો હાથ શું જાણવા પામે નહિ ?
‘આ બધામાં મને ક્યાં ગોઠવું ?' પંક્તિ દ્વારા કવયિત્રીએ કઈ ભાવના વ્યક્ત કરી છે ?
‘ક્યાં રે વાગી’ કાવ્યની કાવ્યનાયિકા પર કાનાની મોરલીની શી અસર થઈ છે ?
‘જીવન અંજલિ થાજો’ કાવ્યના કવિ કોનાં આંસુ લુછવાની વાત કરે છે ?
‘લાવો તમારો હાથ મેળવીએ' પંક્તિમાં કવિએ હાથને શેનું પ્રતીક બનાવ્યું છે ?
‘જે બીજાના દુઃખે દુ:ખી હોય, ગુપ્તદાનનો મહિમા સમજતો હોય અને પ્રગતિની ટોચે પણ નમ્ર હોય તે જ સભામાં બેસવાને લાયક ગણાય'' આવી મનુષ્યની મહિમા પાઠયપુસ્તકની કઈ કૃતિમાં બતાવી છે ?
નીચેનામાંનું કયું કાવ્ય ઊર્મિકાવ્ય પ્રકારનું છે ?
મને ઓળખો હું કોણ છું ? ‘‘હું જાપાનીઝ કાવ્ય પ્રકાર છું મારામાં એક ચમત્કૃતિની જેમ ચિત્ર ખડું થતું હોય છે.’’
કેવો માણસ કદી ફુલાતો નથી ?
‘ફોરાં જ્યાં ઝરમર ઝર્યાં ..........' પંક્તિ પૂર્ણ કરો.
‘ક્યાં રે વાગી’ કાવ્ય દ્વારા મોરલીને કેવી કહી છે ?
વાર્તાનાયક ટિફિન લઈ માંડવીમાં પ્રવેશે છે ત્યારે અમથીમા શું કરતાં નજરે પડે છે ?
‘પ્રાણનો મિત્ર’ પાઠમાં મજૂરો ઘાસ કાપવા આવતા ત્યારે બલાઈને શી લાગણી થતી ?
‘શરણાઈના સૂર’ કૃતિમાં કોના વાત્સલ્ય હૃદયની વાત કરવામાં આવી છે ?
માનસેવા એટલે ......
‘સૂરજ તો બધે જ સરખો' નિબંધ દ્વારા લેખકે શેના બાબતે કટાક્ષ કર્યો છે ?
‘એલા ડોસલા, આવો ભુખાળ ક્યાંથી થયો ? આટલી દાદ લીધી તોય હજી તને ધરપત નથી ?’’ – વાક્ય કોણ બોલે છે ? કોને કહે છે ? તે જણાવો.
ડૉ. કુરિયનનો જન્મદિન 26 નવેમ્બર કયા દિવસ તરીકે ઉજવાય છે ?
લેખક વિકાસ શર્મા અને મિત્રોએ દંડ ભર્યાની જે ટિકિટ મળી તેની ફોટોસ્ટેટ નકલ કરી કેમ લઈ લીધી ?
‘નથી’ વાર્તા દ્વારા લેખક મોહમ્મદ માંકડે કઈ વાત રજૂ કરી છે ?
જેઠીબાઈ હાથમાં શું લઈને અધિકારીઓ પાસે ગયા હતાં ?
‘ઝબક જ્યોત' એકાંકીના કેન્દ્રમાં કઈ ઘટના વર્ણવાયેલી છે ?
લેખકના મતે રમાએ કાન્તિને બા પાસેથી કેવી રીતે વાળી લીધો હતો ?
વૃદ્ધ સ્ત્રીઓની ડિશમાં વેઈટર કેટલું પીરસતો હતો ?
દીપકના પિતાનું હૃદય પરિવર્તન શેનાથી થાય છે ?
‘પ્રાણનો મિત્ર’ વાર્તા આપણને શેની માવજત માટે જાગૃત કરે છે ?
નીચેનામાંથી કયું સમાનાર્થીનું જોડકું ઉચિત નથી ?
નીચેનામાંથી કયો શબ્દ મુક્ત શબ્દનો સમાનાર્થી શબ્દ છે ?
‘અમાસ’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શોધો.
નીચેનામાંથી કયું વિરુદ્ધાર્થીનું જોડકું યોગ્ય નથી ?
કાન્તિ ઘેર આવતો ત્યારે બા તેનાં ......... લેતી.
નીચેના કયા શબ્દની જોડણી ખોટી છે ?
નીચેનામાંથી કયો સંધિ વિગ્રહ સાચો છે ?
નીચેનામાંથી દ્વિગુ સમાસ શોધો.
‘મર્યાદિત સાધનોથી કામ પૂર્ણ કરવું' આ અર્થ ધરાવતી કઈ કહેવત છે ?
‘હૃદયમાં ઘા પડવો' રૂઢિપ્રયોગનો અર્થ બતાવો.
નીચેનામાંથી કર્મણિ વાક્ય રચના કઈ છે તે જણાવો.
‘અમારા ગામના શંભુપુરાણીનો ભાણેજ મુંબઈ જઈ અંગ્રેજી ભણી આવ્યો હતો.’’ રેખાંકિત શબ્દના વિશેષણનો પ્રકાર ઓળખાવો.
નીચેનામાંથી અવિકારી વિશેષણ શોધો.
‘‘બરફનો ગાંગડો લાવ્યો કે ગાંગડી'' વાક્યને યોગ્ય વિરામચિહ્ન કયું લાગે ?
કયા વિરામચિહ્નો જોડમાં જ વપરાય છે ?
નીચેનું કાવ્ય વાંચી, આપેલા પ્રશ્નોના ઉત્તર લખો: પછી અવસર અજવાળાનો ખેલ્યો અંતર મારું ઝળહળતું ... મેં તો ડુંગર પર દીવડો મેલ્યો, ગગન મારું ઝળહળતું; પછી અણદીઠો અક્ષર ઉકેલ્યો, ભવન મારું ઝળહળતું .
કવિ ડુંગરના દીવડાનો વિનિયોગ કરીને શેની વાત કરે છે ?
નીચેનું કાવ્ય વાંચી, આપેલા પ્રશ્નોના ઉત્તર લખો: પછી અવસર અજવાળાનો ખેલ્યો અંતર મારું ઝળહળતું ... મેં તો ડુંગર પર દીવડો મેલ્યો, ગગન મારું ઝળહળતું; પછી અણદીઠો અક્ષર ઉકેલ્યો, ભવન મારું ઝળહળતું .
દીવડો મૂકી અજવાળું કરવાથી શું ઉકલે છે ?
નીચેનો ફકરો વાંચી, આપેલા પ્રશ્નોના ઉત્તર લખો: એ સાંભળી બાની આંખમાં ગરમી આવી ગઈ હતી, ‘‘મોટો મારી ભેગો રહે છે કે હું એની ભેગી રહું છું ? બોલતાં જરાક વિચાર કર. મોટાની વહુને મોટાનાં છોકરાં મારી સેવાચાકરી કરે છે. તારે ને તારી વહુને કાંઈ કરવું નથી ને ઉપરથી મારું કામ કરે છે એને કરવાય દેવું નથી ? તું રળે છે ને બે પૈસા મોકલે છે એમાં આટલો રોફ શું મારે છે ? જા, પૈસોય મોકલતો નહિ, તારો પૈસો મારે આજથી હરામ છે.’’ બા રડી પડી હતી અને રસોડામાં ચાલી ગઈ હતી.
ફકરાના આધારે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી ?
નીચેનો ફકરો વાંચી, આપેલા પ્રશ્નોના ઉત્તર લખો: [...] કોને બાનું કામ કરવું નથી ને કામ કરે છે એને કરવા દેવું નથી ?
‘‘જા પૈસોય મોકલતો નહિ. તારો પૈસો મારે આજથી હરામ છે.’’ આ વાક્ય કોણ બોલે છે ?
સહકારી ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે કુરિયને આપેલો ફાળો ‘શ્વેતક્રાંતિ પ્રણેતાઓ’ પાઠને આધારે વર્ણવો.
Answer
શરણાઈના સૂર' કૃતિને આધારે પિતાની વેદનાનું વર્ણન કરો. અથવા ‘ઝબક જ્યોત’ પાઠના આધારે દીપકના પિતાનું હૃદય પરિવર્તન તમારા શબ્દોમાં વર્ણવો.
Answer
ઘરેથી નીકળતાં ભદ્રંભદ્ર અંબારામને ‘આજનો દિવસ મહોટો છે’ એમ શા માટે કહે છે ?
Answer
પોર્ટુગીઝ ઑફિસરો જેઠીબાઈના ઘર પાસેથી પસાર થતા ત્યારે શું કરતા ?
Answer
બલાઈને પ્રકૃતિ સાથે કેવી લાગણી છે ?
Answer
‘સામગ્રી તો સમાજની છે !’ પાઠ દ્વારા સિક્યોરિટી ઑફિસરે શું સમજાવ્યું ? અથવા ‘ટિફિન’ લઘુકથા દ્વારા કયો ભાવ વ્યક્ત કર્યો છે ?
Answer
‘સામગ્રી તો સમાજની છે ને !' પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો.
Answer
‘સૂરજ તો બધે સરખો’ પાઠના લેખકનું નામ જણાવો.
Answer
‘‘રાષ્ટ્રધ્વજે તો મોકાણ માંડી છે’’ આ વાક્ય કોણ બોલે છે ?
Answer
‘અમથીમા’ કઈ કૃતિનું પાત્ર છે ? કૃતિનું નામ લખો.
Answer
નીચે આપેલા ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો: વિકલાંગ માણસજગતને ભારરૂપ છે એવી લાગણીઅર્થહીન છે. ભારરૂપ જોવા જઈએ તો અસંખ્ય માણસોજડશે જેકેવળ પરોપજીવીજ નહિ,સમાજદ્રોહી પણ હોય છે. અપંગ વ્યક્તિમાં નિષ્ઠા અનેસંકલ્પશક્તિ હોય અને તેને યોગ્ય દોરવણી મળે તો સતત પુરુષાર્થવડે તે સમાજની ઉત્તમસેવાકરી શકે. અપંગની સેવાદ્વારા આપણાં ઘણા સામાજિક ગુણો વિકસેછે. માનવતાની, સામાજિક જીવનની આકેળવણી તત્ત્વતઃ ધાર્મિક કેળવણી છે. આના સંસ્કાર ધાર્મિક ગ્રંથિઓ। અને અન્ય પૂર્વગ્રહોને ઓગાળે છે. માનવતાના અભ્યાસથીઆપણે વધારેસારા દેશજન થઈ શકાશું. વધારેસારા હિંદુ કે મુસલમાન થઈ શકીશું. બલકે વિશ્વમાનવ કે પરમ પિતાનાંસાચાં સંતાન થઈ શકીશું. જે બીજાનાં દુઃખો જોતો નથી, જેબીજાની આરતસાંભળતો નથી, જે સંકટગ્રસ્તોની મદદેદોડી જતો નથી,તે જ અપંગ છે.
Answer
ગમે તે એક વિષય પર આશરે (250) શબ્દોમાં નિબંધ લખો: 1. પ્રદૂષણ – એક સાર્વત્રિક સમસ્યા, 2. જો હું વડાપ્રધાન હોઉં તો .........., 3. મારો યાદગાર પ્રવાસ.
Answer