← Back to practice

Gujarati (S.L) New Course

Board exam · Gujarati · 2018

62 questions · One at a time

Answers and solutions are AI-generated — please cross-check with your study materials.

View question paper
48
MCQ1 mark

નીચેનો ફકરો વાંચી, આપેલા પ્રશ્નોના ઉત્તર લખો: એ સાંભળી બાની આંખમાં ગરમી આવી ગઈ હતી, ‘‘મોટો મારી ભેગો રહે છે કે હું એની ભેગી રહું છું ? બોલતાં જરાક વિચાર કર. મોટાની વહુને મોટાનાં છોકરાં મારી સેવાચાકરી કરે છે. તારે ને તારી વહુને કાંઈ કરવું નથી ને ઉપરથી મારું કામ કરે છે એને કરવાય દેવું નથી ? તું રળે છે ને બે પૈસા મોકલે છે એમાં આટલો રોફ શું મારે છે ? જા, પૈસોય મોકલતો નહિ, તારો પૈસો મારે આજથી હરામ છે.’’ બા રડી પડી હતી અને રસોડામાં ચાલી ગઈ હતી.

ફકરાના આધારે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી ?

  • A.મોટાની વહુ ને મોટાનાં છોકરાં બાની સેવાચાકરી કરે છે.
  • B.કાન્તિની વહુને બાનું કાંઈ કામ કરવું નથી.
  • C.બા દર મહિને પૈસા મોકલવા કહે છે.Correct
  • D.બા મોટાની ભેગી રહે છે.
48 of 62