46
MCQ1 mark
નીચેનું કાવ્ય વાંચી, આપેલા પ્રશ્નોના ઉત્તર લખો: પછી અવસર અજવાળાનો ખેલ્યો અંતર મારું ઝળહળતું ... મેં તો ડુંગર પર દીવડો મેલ્યો, ગગન મારું ઝળહળતું; પછી અણદીઠો અક્ષર ઉકેલ્યો, ભવન મારું ઝળહળતું .
કવિ ડુંગરના દીવડાનો વિનિયોગ કરીને શેની વાત કરે છે ?
- A.અંતરના ઉજાસનીCorrect
- B.ઘરના ઉજાસની
- C.શેરીના ઉર્જાસની
- D.ડુંગરના ઉજાસની