3
MCQ1 mark
ગિરિધરનાં ગુણ, દર્શન થકી શું થાય છે ?
- A.આપણે શ્રીમંત થઈએ છીએ.
- B.આપણાં બધાં દુ:ખ દૂર થાય છે.Correct
- C.આપણી ભક્ત તરીકે વાહવાહ થાય છે.
- D.આપણને લોકો પૂજે છે.
Board exam · Gujarati · 2018
62 questions · One at a time
Answers and solutions are AI-generated — please cross-check with your study materials.
ગિરિધરનાં ગુણ, દર્શન થકી શું થાય છે ?