39
MCQ1 mark
રોહિતે ચાની આદત છોડી. – આ વાક્યનું કર્મણિ વાક્ય લખો.
- A.રોહિતથી ચાની આદત છોડાય છે.
- B.રોહિતથી ચાની આદત છૂટી.Correct
- C.રોહિતથી ચાની આદત છોડાશે.
- D.રોહિત ચાની આદતથી છૂટશે.
GSEB Gujarati SSC · Gujarati · 2018
63 questions · One at a time
Answers and solutions are AI-generated — please cross-check with your study materials.
રોહિતે ચાની આદત છોડી. – આ વાક્યનું કર્મણિ વાક્ય લખો.