16
MCQ1 mark
નીચેના કોષ્ટકમાં ગુજરાતના મુખ્ય મેળાઓની વિગત આપેલ છે. જે માંથી હોળી આસપાસ (ફાગણ માસ) માં ભરાતા મેળાઓને ઓળખી બતાવો.
| ક્રમ | મેળાનુ નામ | મેળાનુ સ્થળ |
|---|---|---|
| 1 | તરણેતરનો મેળો | તરણેતર (સુરેન્દ્રનગર) |
| 2 | ભડીયાદનો મેળો | ભડીયાદ (અમદાવાદ) |
| 3 | નકળંગનો મેળો | ભાવનગર |
| 4 | માધવપુરનો મેળો | માધવપુર (પોરબંદર) |
| 5 | વૌઠાનો મેળો | ધોળકા (અમદાવાદ) |
| 6 | મીરાદાતારનો મેળો | ઉનાવા (ઉંઝા) |
| 7 | ડાંગ દરબારનો મેળો | આહવા (ડાંગ) |
| 8 | ગોળ ગધેડાનો મેળો | ગરબાડા (દાહોદ) |
| 9 | કાર્તિકી પૂર્ણિમાનો મેળો | સોમનાથ (ગીર) |
| 10 | ભાંગુરિયાનો મેળો | છોટા ઉદેપુર અને ક્વાંટ |
- A.ભડીયાદનો મેળો, વૌઠાનો મેળો, માધવપુરનો મેળો.
- B.ગોળ ગધેડાનો મેળો, કાર્તિકી પૂર્ણિમાનો મેળો, ભાંગુરિયાનો મેળો.Correct
- C.તરણેતરનો મેળો, નકળંગનો મેળો, મીરા દાતારનો મેળો.
- D.વૌઠાનો મેળો, માધવપુરનો મેળો, નકળંગનો મેળો.