47
MCQ1 mark
નીચેનો ગદ્યાંશ વાંચી પૂછેલા પ્રશ્નોના યોગ્ય વિકલ્પ દર્શાવો. નારી ઈશ્વરની દેન છે અને ઈશ્વરની દીકરી છે. ભગવાન પછી આપણે નારીના જ ઋણી છીએ – જિંદગી આપવા બદલ અને પછી જીવવાલાયક બનાવવા બદલ. તે માતાની જેમ આપણું રક્ષણ કરે છે તથા મિત્ર અને ગુરુની જેમ આપણને શુભ કાર્યો કરવા માટે પ્રેરણા આપે છે. નારીનાં ત્યાગ અને બલિદાન ભારતીય સંસ્કૃતિની મૂડી છે.
પ્રશ્ન: નારી આપણને શેની પ્રેરણા આપે છે ?
- A.ભણવાની
- B.શુભ કાર્યો કરવાનીCorrect
- C.રક્ષણ કરવાની
- D.જીવન જીવવાની