72
SHORT ANSWER5 marks
ઉત્તરવહીમાં છપાયેલ રેખાંકિત નક્શામાં નીચેની વિગતો પૂરો.
- જુવાર ઉત્પન્ન કરતો એક પ્રદેશ
- રાષ્ટ્રીય જળમાર્ગ નંબર – 2
- રેશમી કાપડનું કર્ણાટકનું એક કેન્દ્ર (નામ સાથે)
- કૃષ્ણરાજ સાગર યોજના
- સીસું પ્રાપ્ત થતું હોય તેવો એક પ્રદેશ
Answer
Map identification task.