18
MCQ1 mark
ભારતના અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોના સ્થાન દક્ષિણના રાજ્યથી શરૂ કરી ઉત્તરના રાજ્યોના ક્રમ પસંદ કરો.
- A.મદુમલાઈ, પેરિયાર, વેળાવદર, રાજાજી
- B.પેરિયાર, વેળાવદર, મદુમલાઈ, રાજાજી
- C.પેરિયાર, મદુમલાઈ, વેળાવદર, રાજાજીCorrect
- D.રાજાજી, વેળાવદર, મદુમલાઈ, પેરિયાર