1
MCQ1 mark
નીચે આપેલ વિશેષતાઓ કયા નૃત્ય સાથે જોડાયેલ છે ? (i) આ નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ વણી લેવામાં આવી છે. (ii) આ નૃત્ય મુખ્યત્વે સ્ત્રી સૌંદર્યના વર્ણન પર આધારિત છે. (iii) આ નૃત્ય સ્ત્રીઓ અને પુરુષો બન્ને કરે છે.
- A.કુચીપુડીCorrect
- B.કથકલી
- C.ઓડિસી
- D.મણિપુરી