46
LONG ANSWER4 marks
નીચે કૃષિના બે પાકોના ચિત્રો દર્શાવેલ છે. તે પાકને ઓળખી પાકનું નામ જણાવો. અને નીચેના મુદ્દા આધારીત માહિતી આપો. (તાપમાન, વરસાદ, જમીનની અનુકુળતા, ઉત્પાદક રાજ્યો) (1) [ચિત્ર 1 - ડાંગર/ઘઉં] (2) [ચિત્ર 2 - કપાસ/ચા]
Answer
પાક (1) ડાંગર: 20^\\circ થી 30^\\circ તાપમાન, સેમીથી વધુ વરસાદ, ફળદ્રુપ નદીઓના કાંપની જમીન, પશ્ચિમ બંગાળ, પંજાબ. પાક (2) કપાસ: 20^\\circ થી 35^\\circ તાપમાન, કાળી લાવાની જમીન, ગુજરાત, મહારાષ્ટ્ર.