32
SHORT ANSWER2 marks
સંકલ્પના સમજાવો. (1) માથાદીઠ આવક (2) બિન આર્થિક પ્રવૃતિ
Answer
(1) માથાદીઠ આવક: દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આવક મળે તેને માથાદીઠ આવક કહે છે. (2) બિન આર્થિક પ્રવૃત્તિ: જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે બદલો મેળવવાનો ન હોય તેવી પ્રવૃત્તિ. જેમકે માતા દ્વારા બાળકનો ઉછેર.