← Back to practice

March / April

Board exam · Social Science · 2020

54 questions · One at a time

Answers and solutions are AI-generated — please cross-check with your study materials.

View question paper
12
MCQ1 mark

નીચેનામાંથી ક્યું વિધાન સાચું નથી?

  • A.ભારતે ‘વસુધૈવકુટુંબકમ્' ની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે.
  • B.મને કહેતાં ગર્વ થાય છે. કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું તે ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વબંધુત્ત્વના પાઠો શીખવ્યા છે? સ્વામી વિવેકાનંદ
  • C.ડચ અને અંગ્રેજોને પણ સહિષ્ણુતા અને વિશ્વબંધુત્ત્વમાં માનતી ભારતની પ્રજાએ આવકાર્યા
  • D.પ્રાચીન ભારતના જ્યોતિર્ધરોએ ભારતની આર્થિક એકતા પર ભાર મૂક્યો હતો.Correct
12 of 54