50
LONG ANSWER8 marks
- ગમે તે એક વિષય પર આપેલા મુદ્દાને આધારે આશરે 250 શબ્દોમાં નિબંધ લખો.
આપણા ઘડવૈયા બાંધવ આપણે. મુદ્દા : પ્રસ્તાવના – મનુષ્ય પોતે પોતાનો ભાગ્ય વિધાતા - પુરુષાર્થનો મહિમા - પુરુષાર્થના ફાયદા - પુરુષાર્થનું ફળ - પુરુષાર્થ પરમ સુખની ચાવી – ઉપસંહાર
અથવા
મારો યાદગાર પ્રવાસ મુદ્દા : પ્રસ્તાવના – પ્રવાસનું સ્થળ - વર્ણન - સંસ્મરણો - જીવનમાં પ્રવાસનું મહત્ત્વ - ઉપસંહાર.
અથવા
દીકરી ઘરની દીવડી મુદ્દા : પ્રસ્તાવના - દીકરીનો અવતાર - દીકરા-દીકરીમાં ભેદ - દીકરીઓ પ્રત્યે બદલાતું સમાજનું વલણ - સમાજમાં દીકરીઓને અપાયેલા હક – વિવિધ ક્ષેત્રે દીકરીઓની ભૂમિકા - ઉપસંહાર.
Answer
વિદ્યાર્થીએ પસંદ કરેલા વિષય પર મુદ્દાસર નિબંધ લેખન.