← Back to practice

March

GSEB Gujarati SSC · Gujarati · 2024

50 questions · One at a time

Answers and solutions are AI-generated — please cross-check with your study materials.

View question paper
49
LONG ANSWER4 marks
  1. નીચે આપેલા ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો.

‘વિદ્યાર્થીનું પ્રથમ કર્તવ્ય એ છે કે કોઈક બીજાએ ઘડીને તૈયાર રાખેલા વિચારોને ન સ્વીકારવા પણ નમ્રભાવે જિજ્ઞાસાવૃત્તિ કેળવવી. જુદાં જુદાં મૂલ્યો અર્થાત આદર્શો તથા જિજ્ઞાસાવૃત્તિ કેળવવી. જુદાં જુદાં મૂલ્યો અર્થાત આદર્શો તથા ભાવનાઓની તુલના કરી જોવાની ટેવ તેણે પાડવી જોઇએ. તેણે આવેરાને આધીન નથી આંધળું, અવિચારી વર્તન ન કરવા જેટલું સંકલ્પબળ મેળવવું જોઈએ. પછી ભલે ને એ આવેરા જેને અંગે પેદા થયો હોય તે કાર્ય ગમે તેટલું મહાન હોય! પોતાને મળેલો રાષ્ટ્રીય વારસો જે મહાન પરંપરાઓ, ઉત્તુંગ ઉદાહરણો અને ઉદાત્ત સિદ્ધિઓથી ભરેલો છે તે સર્વને તેણે પોતાના જીવનમાં ઉતારી આત્મસાત કરવો. રહ્યો. બીજી પ્રજાઓ કરતાં આપણે હલકા છીએ તેની લાગણીનો જે ઓધાર આ ભૂમિને ચાંપી રહ્યો છે તેને હટાવીને વિધાર્થીએ આર્ય સંસ્કૃતિનાં ઉત્તમ તત્ત્વોને પ્રકારાની પેઠે ચોમેર ફેલાવનારું કેન્દ્ર બનવું જોઇએ.

Answer

શીર્ષક: વિદ્યાર્થીના કર્તવ્યો અને જિજ્ઞાસા. સંક્ષેપ: વિદ્યાર્થીએ અન્યોના વિચારો સ્વીકારવાને બદલે જિજ્ઞાસા અને વિવેકબુદ્ધિ કેળવવી જોઈએ. તેણે આવેગો પર કાબૂ રાખી રાષ્ટ્રીય વારસાને આત્મસાત કરવો જોઈએ. લઘુતાગ્રંથિ ત્યજીને આર્ય સંસ્કૃતિના શ્રેષ્ઠ તત્ત્વોને પ્રસારિત કરવાનું લક્ષ્ય રાખવું જોઈએ.
49 of 50