23
SHORT ANSWER2 marks
- ‘દીકરીના માથે હાથ ફેરવવો’ અને ‘દીકરી હાથ દે’ એ બેમાં શો તફાવત છે?
Answer
‘માથે હાથ ફેરવવો’ એટલે પિતાનું દીકરી પ્રત્યેનું વાત્સલ્ય અને આશીર્વાદ. જ્યારે ‘દીકરી હાથ દે’ એટલે પુખ્ત થયેલી દીકરી પિતાને સંકટ સમયે અથવા વૃદ્ધાવસ્થામાં સહારો બને, પિતાની જવાબદારી વહેંચે તેવો અર્થ થાય છે.