14
LONG ANSWER4 marks
વિભાગ – B
અ) નીચેનાં જોડકાં યોગ્ય રીતે જોડીને ફરીથી લખો.
| (અ) કૃતિ | (બ) સાહિત્ય પ્રકાર |
|---|---|
| 17) ચાંદલિયો | (અ) સૉનેટ |
| 18) દીકરી | (બ) લોકગીત |
| 19) વતનથી વિદાય થતાં | (ક) ગઝલ |
| 20) વૈષ્ણવજન | (ડ) ભજન |
| (ઈ) ઉર્મિકાવ્ય |
Answer
17-(બ), 18-(ક), 19-(અ), 20-(ડ)