8
SHORT ANSWER2 marks
ડ) નીચે આપેલ પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યોમાં ઉત્તર લખો. (ગમે તે બે)
- લેખકે છત્રી ખોવાય ન જાય એ માટે કઇ સલાહ અમલમાં મૂકી?
Answer
લેખકે છત્રી ખોવાય ન જાય એ માટે છત્રી પર પોતાનું નામ, સરનામું અને ટેલિફોન નંબર લખવાની સલાહ અમલમાં મૂકી, જેથી કોઈને મળે તો તે સંપર્ક કરી શકે.