40
LONG ANSWER8 marks
ગમે તે એક વિષય પર આપેલા મુદ્દા આધારિત આશરે 250 શબ્દોમાં નિબંધ લખો:
- ગામડું બોલે છે. (મુદ્દા :– પ્રસ્તાવના – ગામડાનું વર્ણન – ગ્રામજીવનની વિશિષ્ટતાઓ – ગ્રામજીવનની મર્યાદાઓ – શહેરીકરણને લીધે ભાંગતા ગામડાઓ – ઉપસંહાર)
- મોબાઈલના લાભાલાભ (મુદ્દા :– પ્રસ્તાવના – આજનોયુગ – ટૅક્નોલોજીનો યુગ – મોબાઈલ ટૅક્નોલોજીનું અદ્ભુત સર્જન – મોબાઈલના લાભો – મોબાઈલના ગેરલાભો – સંતાનોના હાથમાં મોબાઈલ – માબાપના માથાનો દુઃખાવો – ઉપસંહાર)
- એકબાળ, એક ઝાડ (મુદ્દા :– પ્રસ્તાવના – આ સૂત્રનો શબ્દાર્થ અને ભાવાર્થ – બાળ જન્મ અને વૃક્ષ જન્મ સમાંતર ચાલે – શાળા પ્રવેશોત્સવ સમયે વિદ્યાર્થી એક વૃક્ષ ઉછેરે – બેફામ વસ્તી અને વૃક્ષછેદન પ્રવૃતિ પર્યાવરણને હાનીકારક – વૃક્ષારોપણ ઔપચારિક નહિ – ઉપસંહાર)
Answer
વિદ્યાર્થીએ પસંદ કરેલ વિષય પર મુદ્દાસર નિબંધ લેખન કરવું.