1
LONG ANSWER4 marks
નીચેના જોડકાં યોગ્ય રીતે જોડીને ફરીથી લખો.
| (અ) પાત્ર | (બ) ઉક્તિ |
|---|---|
| 1) દુકાન દાર | (અ) ‘નમસ્તે, યંગ મેન!’ |
| 2) જીવલો | (બ) ‘કાલ્ય હવારે રૂપિયો દઈ જાશું.’ |
| 3) દેવજી | (ક) ‘અમારી છત્રી ખૂબ ટકાઉ હોય છે.' |
| 4) વિરાટ | (ડ) ‘મને વિનુકાકા જરાય નથી ગમતા.’ |
| (ઈ) ‘હાઉકારનાં પોયરાંને આપદાની પડવી જોઈએ' |
Answer
1-(ક), 2-(ઈ), 3-(બ), 4-(અ)