42
MCQ1 mark
એક કારખાનાના માલિકે પોતાની જરૂર કરતાં 10 શ્રમિકો વધુ રોક્યાં છે. આ 10 શ્રમિકોને ખસેડી લેવામાં આવે તો કુલ ઉત્પાદનમાં કોઈ ફેર પડતો નથી. તો આ શ્રમિકો બેરોજગારીના કયા પ્રકારમાં ગણી શકાય ?
- A.માળખાગત બેરોજગારી
- B.ઘર્ષણજન્ય બેરોજગારી
- C.પ્રચ્છન્ન બેરોજગારીCorrect
- D.ઔદ્યોગિક બેરોજગારી