28
LONG ANSWER1 mark
નીચેના જોડકાં સાચાં જોડી ઉત્તર શોધો.
| (અ) | (બ) |
|---|---|
| (a) ચાંદી, પ્લેટિનિયમ | (1) સામાન્ય ઉપયોગમાં લેવાતું ખનીજ |
| (b) મેગ્નેશિયમ, ટીટાનિયમ | (2) મિશ્રધાતુ રૂપે વપરાતી ખનીજ |
| (c) સીસું, નિકલ | (3) કીમતી ધાતુમય ખનીજ |
| (d) ટંગસ્ટન, વેનેડિયમ | (4) હલકી ધાતુમય ખનીજ |
Answer
a-(3), b-(4), c-(1), d-(2)