21
MCQ1 mark
એક શાળાના વિદ્યાર્થીઓ ભારતની જૈવિક કૃષિ પદ્ધતિઓની ચર્ચામાં ભાગ લે છે. તેમાંથી કયા વિદ્યાર્થીનો મત ખોટો છે ?
મનીષ : તેમાં કોઈપણ રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવતો નથી. રાહુલ : તેમાં રાસાયણિક ખાતરનો જરૂરિયાત પૂરતો ઉપયોગ થાય છે. કેતન : તેમાં છાણીયું ખાતર, અળસિયાનું ખાતર, લીમડાનું દ્રાવણ અને છાશનો ઉપયોગ કરે છે. મનન : ખેતીની સાથે પશુપાલન, મરઘાં બતકાં ઉછેર, મધમાખી ઉછેરની પ્રવૃત્તિ કરવામાં આવે છે.
- A.મનીષ, રાહુલ, કેતન
- B.કેતન અને મનન
- C.રાહુલ અને મનનCorrect
- D.મનીષ અને કેતન