47
LONG ANSWER1 mark
નીચે રાજ્યો અને તેમના બળવાખોર સંગઠનોની વિગતો આપેલ છે જેના સાચા જોડકા જોડી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
| A (રાજ્યો) | B (બળવાખોર સંગઠનો) |
|---|---|
| a) અસમ | 1) પિપલ્સ વૉર ગ્રુપ |
| b) મણિપુર | 2) યુનાઈટેડ માઈનોરીટી ફ્રન્ટ |
| c) પશ્ચિમ બંગાળ | 3) કૂકી નેશનલ ફ્રન્ટ |
Answer
a-(2), b-(3), c-(1)