46
MCQ1 mark
સરકાર દ્વારા નીચે પૈકીની કઈ બાબત માટે કરાયેલ ખર્ચ એ ‘‘માનવસંસાધન’’ વિકાસ માટેનું મૂડી રોકાણ કહેવાય ?
- A.દરેક ગામને જોડતા રસ્તા બનાવવા.
- B.ખેત-પેદાશો આધારિત ઉદ્યોગો સ્થાપવા.
- C.દરેક જીલ્લામાં રમત સંકુલો બનાવવા.Correct
- D.બંદરો અને જેટીનો વિકાસ કરવો.