32
MCQ1 mark
સામાજિક વિજ્ઞાનના તાસમાં શ્રી દેસાઈ સાહેબ લોખંડ-પોલાદ ઉદ્યોગના કેન્દ્રો પૈકી એક કેન્દ્રની માહિતી આપી રહ્યા હતા જેવી કે આ કેન્દ્ર લોખંડની કાચી ધાતુ તથા અબરખની નિકાસ રાષ્ટ્રોમાં કરે છે તેનો વહિવટ SAIL હસ્તક છે અને તે તટવર્તી સ્થાન ધરાવે છે. ઉપર્યુક્ત માહિતી આધારે કયા કેન્દ્રનું સૂચન કરેલ છે ?
- A.વિશાખાપટ્ટનમ્Correct
- B.કોલકાતા
- C.જમશેદપુર
- D.તુતીકોરીન