31
MCQ1 mark
નીચે ઉદ્યોગોનું વર્ગીકરણ જોડકા સ્વરૂપે જણાવ્યા છે. જેમાં એક જોડકુ ખરું નથી.
- A.મોટા પાયા પરનો ઉદ્યોગ – સુતરાઉ કાપડ ઉદ્યોગ
- B.નાના પાયા પરનો ઉદ્યોગ – ગોળ અને ખાંડ ઉદ્યોગ
- C.હલકો ઉદ્યોગ – સિલાઈ મશીનનું નિર્માણ
- D.ભારે ઉદ્યોગ – ખાંડ ઉદ્યોગCorrect