7
LONG ANSWER1 mark
નીચે વિભાગ A માં વંશજો આપ્યા છે તથા વિભાગ B માં રાજાઓના નામ આપ્યા છે. યોગ્ય જોડકા જોડી સાચાં વિકલ્પ પસંદ કરી દર્શાવો.
| A | B |
|---|---|
| a) પલ્લવ વંશ | 1) ભીમદેવ પ્રથમ |
| b) મુઘલ વંશ | 2) નૃસિંહવર્મન બીજો |
| c) ચોલ વંશ | 3) બાબર |
| d) સોલંકી વંશ | 4) રાજરાજ |
Answer
a-2, b-3, c-4, d-1