6
MCQ1 mark
આપણા સાહિત્યિક વારસામાં ‘‘અર્થશાસ્ત્ર’’ નામના ગ્રંથનું નામ ગૌરવભેર લેવાય છે. નીચે પૈકીની કઈ બાબત આ ગ્રંથને યોગ્ય રીતે લાગું પડે છે ?
- A.તેમાં બૌદ્ધ તત્ત્વ જ્ઞાની નાગસેન અને મિલિન્દ વચ્ચેના સંવાદો આલેખવામાં આવેલા છે.
- B.તેમાં અર્થશાસ્ત્રને લગતા સિદ્ધાંતોનું આલેખન થયેલ છે.
- C.તે વહીવટી વિજ્ઞાનને લગતી કૃતિ છે.Correct
- D.તેની રચના ભવભૂતિએ કરેલ છે.