39
LONG ANSWER3 marks
આપેલ શબ્દોને વ્યાખ્યા સ્વરૂપે લખો. (1) વિરલ સંસાધન (2) જમીન (3) જમીન ધોવાણ
Answer
(1) વિરલ સંસાધન: જે સંસાધનો મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થતા હોય. (2) જમીન: પૃથ્વીના ઉપરના પડ પર જૈવિક અને અજૈવિક દ્રવ્યોનું બનેલું પાતળું સ્તર. (3) જમીન ધોવાણ: ગતિશીલ હવા કે પાણી દ્વારા જમીનના કણોનું એક સ્થળેથી બીજા સ્થળે ખસેડાવું.