65
LONG ANSWER4 marks
વચ્ચેથી નળાકાર અને બંને છેડે ગોળાર્ધ હોય તેવી એક તેલની ટાંકીની અંદર એક છેડેથી બીજા છેડા સુધીની લંબાઈ 9.2 મીટર અને ગોળાર્ધનો વ્યાસ 4.2 મીટર હોય તો તેને બહારથી રંગવાનો ખર્ચ દર ચો.મી. ના રૂ. 16 લેખે કેટલો થાય?
Answer
ટાંકીની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો (નળાકાર + 2 ગોળાર્ધ). કુલ ખર્ચ = ક્ષેત્રફળ 16 = રૂ. 1943.04 (આશરે).