63
LONG ANSWER4 marks
ની ચારેય બાજુઓને એક વર્તુળ સ્પર્શે છે. સાબિત કરો કે
Answer
સાબિતી: વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકો સમાન હોય છે. આ ગુણધર્મનો ઉપયોગ કરીને AP=AS, BP=BQ, CR=CQ, DR=DS લખી શકાય. આ ચાર સમીકરણોનો સરવાળો કરતા AB + CD = AD + BC સાબિત થાય છે.