37
MCQ1 mark
શ્રી કિશનભાઈ વિશ્વના દેશોના અર્થતંત્રના લક્ષણો વિશે ચર્ચા કરતા હતાં. તેમાં એક દેશનાં લક્ષણો નીચે પ્રમાણેના છે. તો તે કેવા પ્રકારનું અર્થતંત્ર હશે ? લક્ષણો → દેશની વસ્તી વૃદ્ધિનો દર 2.5 ટકા છે. → દેશના લોકોની માથાદીઠ આવક 500 ડોલર છે. → રાષ્ટ્રીય આવકમાં ખેતીનો હિસ્સો 22 ટકા છે. → ટેક્નોલોજીનો વિકાસ ઓછો છે.
- A.વિકાસશીલ અર્થતંત્રCorrect
- B.વિકસિત અર્થતંત્ર
- C.મિશ્ર અર્થતંત્ર
- D.સામ્યવાદી અર્થતંત્ર