28
MCQ1 mark
નીચેની બહુહેતુક યોજનાઓને તેમના સ્થાનના આધારે ઉત્તર દિશાથી દક્ષિણ દિશા તરફ ગોઠવતાં કયો વિકલ્પ સાચો જણાય છે ?
- A.ચંબલખીણ, ભાખરા-નાંગલ, નર્મદાખીણ, નાગાર્જુન સાગર
- B.ભાખરા-નાંગલ, નાગાર્જુન સાગર, નર્મદાખીણ, ચંબલખીણ
- C.નાગાર્જુન સાગર, નર્મદાખીણ, ચંબલખીણ, ભાખરા-નાંગલ
- D.ભાખરા-નાંગલ, ચંબલખીણ, નર્મદાખીણ, નાગાર્જુન સાગરCorrect