24
MCQ1 mark
ભારતની ખેતીના પાક વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?
- A.કૉફીના છોડ પર સીધો પ્રકાશ ન પાડવો જોઈએ.
- B.ભારતના કેરલ, કર્ણાટક અને તમિલનાડુ રાજ્યોમાં નાળિયેરના બગીચા છે.
- C.શેરડીમાંથી ખાંડ, ખાંડસરી અને ગોળ બને છે.
- D.ચણા, વટાણા, મસૂર વગેરે ખરીફ પાક છે.Correct