7
MCQ1 mark
વર્ગખંડમાં ગુજરાતના જાણીતા શિલ્પ સ્થાપત્ય મોઢેરાના સૂર્યમંદિર અંગેની એક ચર્ચા સભામાં વિદ્યાર્થીઓએ જુદા-જુદા મંતવ્યો વ્યક્ત કર્યા.
પ્રવીણ – આ મંદિર સોલંકીવંશના રાજા ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયું હતું. સોનલ – સૂર્યનું પ્રથમ કિરણ ગર્ભગૃહમાં રહેલી સૂર્યની પ્રતિમાના મુકટમાં રહેલા મણિ પર પડતા સમગ્ર મંદિર ઝળહળી ઉઠતું. વિપુલ – આ મંદિર કાળા પેગોડા તરીકે વિખ્યાત છે. રૂબીના – આ મંદિરની બહાર જળકુંડમાં નાના-નાના 108 મંદિરો આવેલા છે.
આ ચર્ચામાં કોણ સાચું છે ? તે શોધો.
- A.પ્રવીણ, સોનલ અને રૂબીનાCorrect
- B.માત્ર રૂબીના અને વિપુલ
- C.વિપુલ, સોનલ અને પ્રવીણ
- D.માત્ર સોનલ અને વિપુલ