2
MCQ1 mark
તેઓ સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જક ગણાય છે. તેમણે માતૃરૂપે પાર્વતી અને પિતૃરૂપે પરમાત્મા અને શિવની પૂજાની સમજ આપી, તથા દીપ, ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા આપી હતી. આ કયા લોકોની વાત છે તે નીચેનામાંથી લખો.
- A.નેગ્રીટો
- B.ઓસ્ટ્રેલોઈડ
- C.દ્રવિડCorrect
- D.આર્યો