41
MCQ1 mark
નીચેના વાક્યોમાંથી કયા વાક્યમાં સહાયકારક ક્રિયાપદ સંભાવનાનો અર્થ આપે છે ?
- A.સાગર અમેરિકા ગયો.
- B.રોમિત વાંચે છે.
- C.સાહેબને અકસ્માત નડશે.Correct
- D.એ ભણવામાં સારો હતો.
Board exam · Gujarati · 2017
74 questions · One at a time
Answers and solutions are AI-generated — please cross-check with your study materials.
નીચેના વાક્યોમાંથી કયા વાક્યમાં સહાયકારક ક્રિયાપદ સંભાવનાનો અર્થ આપે છે ?