33
MCQ1 mark
જે સમાસમાં બે પદો વચ્ચે કોઈને કોઈ વિભક્તિ સંબંધ હોય છે અને બીજું પદ ક્રિયાધાતુ હોય તથા ‘નાર’ કે ‘નારી’ પ્રત્યય આવતો હોય તો કયો સમાસ બને ?
- A.દ્વન્દ્વ સમાસ
- B.તત્પુરુષ સમાસ
- C.ઉપપદ સમાસCorrect
- D.કર્મધારય સમાસ
Board exam · Gujarati · 2017
74 questions · One at a time
Answers and solutions are AI-generated — please cross-check with your study materials.
જે સમાસમાં બે પદો વચ્ચે કોઈને કોઈ વિભક્તિ સંબંધ હોય છે અને બીજું પદ ક્રિયાધાતુ હોય તથા ‘નાર’ કે ‘નારી’ પ્રત્યય આવતો હોય તો કયો સમાસ બને ?