31
MCQ1 mark
નીચે સંધિ વિચ્છેદના બે શબ્દોના વિકલ્પો આપેલા છે. તેમાંથી સાચી સંધિ વિચ્છેદના જોડને શોધીને લખો.
- A.લાભાલાભ = લાભ + અલાભ; હિમાલય = હિમ + આલયCorrect
- B.રવિન્દ્ર =રવી + ઈન્દ્ર; યથાર્થ = યથ + અર્થ
- C.પીતાંબર = પીત + અંબર; એકાન્ત = એકા + અન્ત
- D.உજ્જડ = ઉત + જડ; સંસાર = સન + સાર