3
MCQ1 mark
નીચેનામાંથી કયું પદ મીરાંબાઈનું છે, ને તે ખૂબ લોકપ્રિય છે. જેને સાંભળતાં ઈશ્વરનું સ્મરણ થાય છે?
- A.‘બોલમા, બોલમા, બોલ મા રે, રાધા કૃષ્ણ વિના બીજું બોલ મા’.Correct
- B.ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમ ના.
- C.ફૂલ કહે ભમરાને : માધવ ક્યાંય નથી મધુવનમાં.
- D.શેરીએ શેરીએ સાદ પાડે : લ્યો કોઈ મુરારિ.