51
LONG ANSWER4 marks
વિભાગ - A નીચેના પ્રશ્નોના દસ-બાર વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો.
- રાતો ચોપડો ફાડી નાખવા બદલ લેખકનું મનોમંથન કેવું હતું તે વર્ણવો. અથવા આરોગ્ય અંગે લેખક ગુણવંત શાહે સૂચવેલા જાગૃતિનાં પગલાં જણાવો.
Answer
ચોપડાની ઈન્દ્રજાળ પાઠમાં લેખક જીવલાની ગરીબી અને લાચારી જોઈને દ્રવી ઉઠે છે. વ્યાજનું વ્યાજ ચડીને જે રકમ ઊભી થઈ હતી તે ક્યારેય ચુકવાય તેવી નહોતી. લેખકને થયું કે આ કાળી મજૂરી કરનાર જીવલો કાયમ લેણદાર રહેશે. તેથી માનવતાના નાતે તેમણે ચોપડો ફાડી નાખ્યો.