7
MCQ1 mark
લેખક (જવાહરલાલ)ને કાશ્મીર જવાની ઘણીય ઈચ્છા હતી છતાં તેઓ જઈ શક્યા નહિ કારણ કે......
- A.તેઓ સતત બીમાર રહેતા હતા.
- B.તેમને જેલવાસ થયો હતો.Correct
- C.તેમને આર્થિક મુશ્કેલી હતી.
- D.તેઓ રાજકારણ સંબંધી કામોમાં ગૂંચવાઈ ગયા હતા.
GSEB Gujarati SSC · Gujarati · 2018
68 questions · One at a time
Answers and solutions are AI-generated — please cross-check with your study materials.
લેખક (જવાહરલાલ)ને કાશ્મીર જવાની ઘણીય ઈચ્છા હતી છતાં તેઓ જઈ શક્યા નહિ કારણ કે......