43
LONG ANSWER4 marks
નીચે આપેલી પંક્તિઓનો આશરે પંદર વાક્યોમાં અર્થ વિસ્તાર કરો:
મારા થકી જ મોલ, એવું વાવને હું પદ આવિયું; પણ બોલ્યા વિના જ વેણ, ઓલ્યાં વાદળ વરસે વાવમાં.
Answer
આ પંક્તિમાં અહંકારનો ત્યાગ અને પરોપકારનો મહિમા સમજાવ્યો છે. વાવને ગર્વ થયો કે મારા કારણે પાક પાકે છે, પણ વાદળ કોઈ પણ અપેક્ષા કે દેખાડા વગર વરસાદ વર્ષાવે છે.