11
LONG ANSWER4 marks
નીચેના જોડકાં યોગ્ય રીતે જોડીને ફરીથી લખો.
| (અ) પદ્ય કૃતિ | (બ) કર્તા |
|---|---|
| 1) વતનથી વિદાય થતાં | (અ) રાવજી પટેલ |
| 2) માધવને દીઠો છે ક્યાંય? | (બ) અશોક ચાવડા ‘બેદિલ’ |
| 3) દીકરી | (ક) હરિન્દ્ર દવે |
| 4) એક બપોરે | (ડ) જયંત પાઠક |
| (ઈ) ગની દહીંવાલા |
Answer
1-(ડ), 2-(ક), 3-(બ), 4-(અ)