13
SHORT ANSWER3 marks
આલ્ડોલ સંઘનન અને ક્રોસ-આલ્ડોલ સંઘનન વચ્ચેનો તફાવત ઉદાહરણ આપી સમજાવો.
Answer
જ્યારે બે સમાન આલ્ડિહાઈડ અથવા કિટોન અણુઓ (જેમાં -H હોય) વચ્ચે સંઘનન થાય તો તેને આલ્ડોલ સંઘનન કહે છે. ઉદા. એસીટાલ્ડિહાઈડ માંથી -હાઈડ્રોક્સીબ્યુટેનાલ. જો બે જુદા જુદા આલ્ડિહાઈડ અથવા કિટોન વચ્ચે પ્રક્રિયા થાય તો તેને ક્રોસ-આલ્ડોલ કહે છે. આમાં ચાર નીપજોનું મિશ્રણ મળી શકે છે.