11
SHORT ANSWER3 marks
હેલ-વોલ્હાર્ડ-ઝેલિન્સ્કી (HVZ) પ્રક્રિયા પર ટૂંકનોંધ લખો.
Answer
જે કાર્બોક્સિલિક એસિડમાં -હાઈડ્રોજન હોય, તેની લાલ ફોસ્ફરસની હાજરીમાં ક્લોરિન અથવા બ્રોમિન સાથે પ્રક્રિયા કરવાથી -હેલો કાર્બોક્સિલિક એસિડ મળે છે. સમીકરણ: , જ્યાં .