10
SHORT ANSWER3 marks
પ્રોપેનાલ અને પ્રોપેનોન વચ્ચે રાસાયણિક તફાવત કરવા માટેની બે કસોટીઓ સમીકરણ સાથે સમજાવો.
Answer
(1) ટોલેન્સ કસોટી: પ્રોપેનાલ રજત દર્પણ આપે છે, પ્રોપેનોન આપતું નથી. . (2) ફેલિંગ કસોટી: પ્રોપેનાલ લાલ અવક્ષેપ આપે છે, પ્રોપેનોન આપતું નથી. .