15
SHORT ANSWER4 marks
રમઝુ મીરનું પાત્રાલેખન ટૂંકમાં કરો.
Answer
રમઝુ મીર એક કુશળ શરણાઈ વાદક અને પિતૃપ્રેમનું મૂર્તિમંત સ્વરૂપ છે. તે પોતાની પુત્રી સકીનાને અત્યંત પ્રેમ કરતો હતો. સકીનાના મૃત્યુ પછી તે દુનિયાથી અલિપ્ત થઈ ગયો હતો. તે શરણાઈ દ્વારા પોતાની અંતરની વેદના ઠાલવતો હતો. તે પૈસાનો લોભી ન હતો, પણ કલાકાર અને લાગણીશીલ પિતા હતો.