← Back to practice

GSEB Gujarati SSC · Gujarati · 2022

50 questions · One at a time

Answers and solutions are AI-generated — please cross-check with your study materials.

View question paper
39
SHORT ANSWER1 mark

નીચેના વાક્યને કર્મણિમાં ફેરવો: હિમાંશુએ ન બોલવાના સોગન ખાધા હતા.

Answer

હિમાંશુથી ન બોલવાના સોગન ખવાયા હતા.
39 of 50